અમારા વિશે


શ્રી સતીશ પંડિત

Who am I ??


શ્રી સતીશ પંડિત ઉત્તર ગુજરાત ના વિજાપુર તાલુકા ના પામોલ ગામ માં ૧૯૫૬ માં જન્મેલ. ત્યારબાદ ૧૯૭૮ માં બી.ઈ. સિવીલ ની ડીગ્રી મેળવી અને ગુજરાત સરકાર માં સિવિલ ઇજનેર તરીકે ૨૦૧૪ સુધી કાર્યરત રહ્યા. નિવૃત્તિ પછી ૨૦૧૬ માં ગુજરાતી વિષય સાથે એમ.એ. ની ડીગ્રી મેળવી. તેમના દસ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. જેમાં ત્રણ નવલકથા જીવનસંઘર્ષ, મહારાજ, ફક્ત તુ જ , એક કાવ્ય સંગ્રહ ચહેરો, ત્રણ વાર્તાસંગ્રહ પ્રેમ તો છે જ , મારી વાર્તાઓ અને ભ્રમણ, એક જીવનચરિત્ર હું ડાયો પંડ્યો,  એક સંપાદન પોપટલાલ ના પત્રો અને એક ચિંતન લેખ મારુ ચિંતન છે.

વાર્તાઓ


Card image

વાર્તાસંગ્રહ : ભ્રમણ

આ વાર્તાસંગ્રહ શ્રી સતીશ પંડિત એ લખેલ વાર્તાસંગ્રહ ભ્રમણ છે

Card image

વાર્તાસંગ્રહ : પ્રેમ તો છે જ

આ વાર્તાસંગ્રહ શ્રી સતીશ પંડિત એ લખેલ વાર્તાસંગ્રહ પ્રેમ તો છે જ છે

Card image

નવલકથા : જીવનસંઘર્ષ

આ નવલકથા શ્રી સતીશ પંડિત એ લખેલ નવલકથા જીવનસંઘર્ષ છે

Card image

વાર્તાસંગ્રહ : મારી વાર્તાઓ

આ વાર્તાસંગ્રહ શ્રી સતીશ પંડિત એ લખેલ વાર્તાસંગ્રહ મારી વાર્તાઓ છે

Card image

કાવ્ય સંગ્રહ : ચહેરો

આ કાવ્ય સંગ્રહ શ્રી સતીશ પંડિત એ લખેલ કાવ્ય સંગ્રહ ચહેરો છે

Card image

જીવનચરિત્ર : હું ડાયો પંડ્યો

આ જીવનચરિત્ર શ્રી સતીશ પંડિત એ લખેલ જીવનચરિત્ર હું ડાયો પંડ્યો છે

Card image

સંપાદન : પોપટલાલ ના પત્રો

આ સંપાદન શ્રી સતીશ પંડિત એ લખેલ સંપાદન પોપટલાલ ના પત્રો છે

Card image

વાર્તાસંગ્રહ : મહારાજ

આ વાર્તાસંગ્રહ શ્રી સતીશ પંડિત એ લખેલ વાર્તાસંગ્રહ મહારાજ છે

Card image

ચિંતન લેખો : મારુ ચિંતન

આ ચિંતન લેખો શ્રી સતીશ પંડિત એ લખેલ ચિંતન લેખો મારુ ચિંતન છે

Card image

નવલકથા : ફક્ત તું જ

આ નવલકથા શ્રી સતીશ પંડિત એ લખેલ નવલકથા ફક્ત તું જ છે

9429633234

અમારા પ્રકાશનો અંગે વધુ માહિતી મેળવવા માટે આ ફોન નંબર દ્વારા આપ અમારો સંપર્ક કરી શકો છો.